ગુજરાતી જોક્સ- હું તારથી લગ્ન નથી કરી શકતો

ગુરુવાર, 29 નવેમ્બર 2018 (15:01 IST)
છોકરો- હું તારાથી લગ્ન નથી કરી શકતો.., ઘરવાળા રાજી નથી 
 
છોકરી- તારા ઘરમાં કોણ કોણ છે 
 
છોકરો- એક પત્ની અને બે બાળક !! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર