ગુજરાતી જોક્સ - પતિ પત્ની

મંગળવાર, 17 જુલાઈ 2018 (00:32 IST)
પતિએ કહ્યુ - પ્રિય, તુ જ મારી તાકત છે... 
પત્નીને ખૂબ ખરાબ લાગ્યુ 
પતિ સમજી શક્યો નહી... 
પત્ની બોલી - આનો મતલબ બીજી સ્ત્રીઓ તમારી કમજોરી છે..!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર