ગુજરાતી જોક્સ - ગુજ્જુ પ્રેમી સાસુ

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:48 IST)
યુવતીને જોવા આવેલ ગુજરાતી પ્રેમી સાસુ બોલી - હુ તારુ ગુજરાતી સાંભળીને જ નક્કી કરીશ કે તુ મારી વહુ બનવા લાયક છે કે નહી... 
તારી શૈક્ષણિક યોગ્યતા શુ છે ?
યુવતી -  આંખ આંખ ચા  
સાસુ - આનો શુ મતલબ ?
યુવતી - આઈ.આઈ.ટી.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર