ગુજરાતી જોક્સ - બદામ

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (12:28 IST)
પત્ની બદામ ખાઈ રહી હતી 
પતિ બોલ્યો - મને પણ ચખાડ ને ... 
પત્નીને એક બદામ પોતાના પતિને આપી તો પતિ બોલ્યો - બસ એક જ ?
પત્ની - હા બાકી સૌનો પણ આવો જ ટેસ્ટ છે.  

વેબદુનિયા પર વાંચો