Gujju jokes - પરણેલા

ગુરુવાર, 15 જૂન 2017 (16:39 IST)
પતિ - સાંભળે છે.. મારો મિત્ર લંચ કરવા ઘરે આવી રહ્યો છે. 
પત્ની - તમારુ મગજ ઠેકાણે તો છે ને .. આખુ ઘર અસ્ત વ્યસ્ત પડ્યુ છે. કિચનમાં સામાન નથી હુ થાકી ગઈ છુ અને તમારો મિત્ર હમણા આવી રહ્યો છે.. એ શુ વિચારશે.. 
પતિ - એટલે જ તો મે તેને બોલાવ્યો છે.  એ પણ પરણી રહ્યો છે અને લગ્ન પહેલા જોવા માંગે છ એકે પરણેલા લોકોનુ લગ્નજીવન કેવુ હોય છે. 

વેબદુનિયા પર વાંચો