ગુજરાતી જોક્સ - ભેંસનુ દૂધ

શનિવાર, 27 મે 2017 (11:30 IST)
ટીચર - બેટા તુ રોજ ભેંસનુ દૂધ પી.. મોટો થઈને ઓફિસર બનીશ 
વિદ્યાર્થી - સર.. જો ભેંસનુ દૂધ પીવાથી કોઈ ઓફિસર બની જતુ હોય તો આજે પાડો(ભેસનુ બચ્ચુ) આજે કલેક્ટર હોત... 

વેબદુનિયા પર વાંચો