ગુજરાતી જોક્સ - Marriage અને સુખ

સોમવાર, 22 મે 2017 (14:13 IST)
એક યુવકે જ્યોતિષને પુછ્યુ - પંડિતજી...મારો હાથ જોઈને કહોને મારા લગ્ન કેમ નથી થઈ રહ્યા ?
જ્યોતિષ (હાથ જોઈને) - કેવી રીતે થશે ગાંડા... તારા નસીબમાં સુખ જ સુખ લખાયેલુ છે !! 
 

વેબદુનિયા પર વાંચો