ગુજરાતી જોક્સ - દૂધ

શુક્રવાર, 19 મે 2017 (22:51 IST)
પતિ દૂધ પીને - છી આ કેવુ દૂધ છે ?
પત્ની - થયુ એમ કે કેસર ખતમ થઈ ગયુ હતુ તો મે તમારા ખિસ્સામાંથી વિમલ પાન મસાલા નાખી દીધી 
 
કારણ કે.. 
 
તેના દાણા દાણા પર છે કેસરનો દમ.. 

વેબદુનિયા પર વાંચો