ગુજરાતી જોક્સ - માખીઓ

શુક્રવાર, 19 મે 2017 (19:30 IST)
છોકરો પરફ્યૂમ લગાવીને બસમાં ચઢ્યો તો એક યુવતીએ કમેન કરી 
યુવતી - આજકાલ ફિનાઈલનો ઉપયોગ વધુ થવા માંડ્યો છે 
યુવક - છતા પણ માખીઓ પીછો છોડતી નથી 

વેબદુનિયા પર વાંચો