ગુજરાતી જોક્સ - 18 વર્ષ

શુક્રવાર, 19 મે 2017 (16:04 IST)
છોકરો - હુ 18 વર્ષનો છુ અને તુ ?
છોકરી (શરમાતા શરમાતા) હુ પણ 18 વર્ષની.. 
છોકરો - તો ચાલ આપણે બંને જઈએ.... 
છોકરી - (ઉત્સાહમાં) ક્યા... 
છોકરો - મત(vote) આપવા... !! 

વેબદુનિયા પર વાંચો