ગુજરાતી જોક્સ - ગરમીની અસર

શુક્રવાર, 19 મે 2017 (12:20 IST)
ગરમીને કારણે સંબંધો પર અસર પડી રહી છે... 
 
એક બાળકને પૂછવામાં આવ્યુ તુ કોણી પાસે સૂઈ જઈશ ?
મમ્મી પાસે કે પપ્પા પાસે ??
બાળક બોલ્યુ - હુ તો કૂલર પાસે સૂઈ જઈશ 
 

વેબદુનિયા પર વાંચો