ગુજરાતી જોક્સ - ચલો રમત રમીએ..

શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:36 IST)
ચલો રમત રમીએ..
હિન્દી ફિલ્મોના નામ ગુજરાતી માં લખવા ના
જેમ કે
શોલે -દેતવા
ડીડી એલ જે -  વરાજો વોવ લાડી લઈ જાશે
કુછ કુછ હોતા હે- કાંઈક કાંઈક થાઈ છે
તો ચલો 
દિલ તો પાગલ હૈ - ભટકતું ગાંડુ છે 
પરદેશ- વિલાયત 
 

વેબદુનિયા પર વાંચો