ગુજરાતી જોક્સ- કૂતરાએ!!!

ગુરુવાર, 11 એપ્રિલ 2019 (20:10 IST)
સુરેશ- અરે આ કેમ વાગી તને ! !
 
પ્રકાશ- હું કૂતરાના દાંત ગણતરી  કરતો હતો તો
 
એને મારા આંગળી ગણવા મોં બંદ કરી લીધું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર