Gujarati jokes - સંતાનુ ઇંગ્લિશ

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:09 IST)
સંતા ઇંગ્લિશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં કપાઈ ગયા. વાંચો એના નમૂના.
1, મૈ એક આમ આદમી હું.
અનુવાદ : આઈ એમ વન મેંગો પરસન
2.  મુઝે ઇંગ્લિશ આતી હૈ.
અનુવાદ : ઇંગ્લિશ કમ્સ ટુ મિ.
3.  મેરા ગાવ હરિપુર હજારા હૈ
અનુવાદ : માય વિલેજ ઈઝ ગ્રીનપુર થાઉંઝંડા.
4. સડક પે ગોલીયા ચલ રહી થી.
અનુવાદ : ટેબ્લેટ્સ વેર વોકિંગ ઓન ધ રોડ.

વેબદુનિયા પર વાંચો