ગુજરાતી જોક્સ - લગ્ન માટે આ જ છોકરી

સોમવાર, 10 જુલાઈ 2017 (11:31 IST)
છોકરો લગ્ન માટે ગામમાં છોકરી જોવા ગયો અને છોકરીને પૂછ્યું.
'તને ફેસબુક,
વોટ્સએપ, ચલાવતા આવડે છે?
છોકરીઃ 'ના..
લગ્ન પછી તમે ચલાવજો.,
હું પાછળ બેસીશ..
 
છોકરો ખુશ થઈને જોરજોરથી બોલવા માંડ્યો..,
'મારે આ જ છોકરી જોઈએ છે.

વેબદુનિયા પર વાંચો