ગુજરાતી જોક્સ - ગુજરાતમાં સૌથી વધારે પૂછ્નારા 2 સવાલો

સોમવાર, 3 ઑક્ટોબર 2016 (13:58 IST)
આજથી 11 દિવસ આખા ગુજરાતમાં સૌથી વધારે પૂછ્નારા 2 સવાલો 
1. હું કેવી લાગું છું ? 
 
અને 
 
2. પેલી ક્યાં રમે છે ?  

વેબદુનિયા પર વાંચો