ગુજરાતી જોક્સ - તૂ મને સુંદર લાગે

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (13:31 IST)
પત્ની- તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો હવે આ બંદ કરો 
 
પતિ- અને તૂ પણ બ્યૂટી પાર્લરમાં 5000 ના કબાડું કરી આવે છે એનું શું 
 
પત્ની- એ તો હું તમે સુંદર લાગુ એટલા માટે 
 
પતિ- ગાંડી તો હૂં પણ એના માટે પીવું છું કે તૂ મને સુંદર લાગે 
 

વેબદુનિયા પર વાંચો