ગુજરાતી જોક્સ - ઉંદર પર પરીક્ષણ ?

ગુરુવાર, 18 જૂન 2015 (16:22 IST)
એક પ્રોફેસરે એક બાજુ ખાવાની અનેક વસ્તુઓ બદલી બદલીને ઉંદરો પાસે મુકી અને બીજી બાજુ ઉંદરડી મુકી પણ દરેક વખતે ઉંદર ઉંદરડી તરફ જવાને બદલે ખાવા તરફ જ ગયો. 
 
પ્રોફેસરે વિદ્યાર્થીઓને સમજાવ્યુ - આનાથી સાબિત થાય છે કે ભૂખ જ સૌથી મોટી જરૂરિયાત છે. 
ત્યારે એક વિદ્યાર્થી બોલ્યો - એકવાર ઉંદરડી બદલીને જોઈ લેતા સર... બની શકે કે આ ઉંદરડી તેની બહેન હોય 
 

વેબદુનિયા પર વાંચો