ગુજરાતી જોક્સ - પ્રેમિકાના બાહુપાશમાં

મંગળવાર, 11 જુલાઈ 2017 (11:24 IST)
પ્રેયસીના બાહુપાશમાં બેસીને. ...  પ્રેયસીના બાહુપાશમાં બેસીને જોશ આવ્યો.. 
વાહ.. વાહ.. વાહ.. 
બેસીને પ્રેયસીના બાહુપાશમાં જોશ આવ્યો.. 
પછી ..........  ? 
પછી શુ ? પત્નીએ જોઈ લીધો અને આઈસીયુમાં હોશ આવ્યો... ! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર