ગુજરાતી જોક્સ - પતિની ભેટ

શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (16:00 IST)
શીલા - નવા વર્ષ પર મારા પતિએ મને આ સાડી અપાવી. 
ગીતા - વાહ.. તેમણે જાતે પસંદ કરી છે  ?
શીલા - નહી.. તેમને તો હજુ ખબર જ નથી. હજુ ક્રેડિટ કાર્ડનુ બિલ નથી આવ્યુ ને... !! 

વેબદુનિયા પર વાંચો