ગુજરાતી જોકસ - ચેલેંજ કોને કહેવાય

મંગળવાર, 18 જુલાઈ 2017 (10:25 IST)
એક વાર પરીક્ષામાં એક સવાલ આવ્યો 
 
ચેલેંજ કોને કહેવાય ??
 
સંતાએ આખુ પેપર કોરુ મુકી દીધુ અને કહ્યું 
 
ચેલેંજ .... હવે તારા બાપમાં હિમ્મ્ત છે તો પાસ કરીને બતાવશે ?

વેબદુનિયા પર વાંચો