ગુજરાતી જોક્સ- લવ લેટર

શનિવાર, 10 માર્ચ 2018 (17:35 IST)
સંતા એ તેની પ્રેમિકાને લવ લેટર લખ્યો.
 
“I Love You”
 
અને નીચે લખ્યું કે મેં અંગ્રેજીમાં એટલા માટે લખ્યું કે તારા માં-બાપને ખબર ના પડે કે હું તને પ્રેમ કરું છું
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર