Gujarati jokes - વહેલા શોપિંગ કર્યું

મંગળવાર, 22 એપ્રિલ 2014 (17:42 IST)
જજ - તમે શું ગુનો કર્યો છે?
સંતા - મેં વહેલા શોપિંગ કરી લીધું તે.
જજ- એ તો કંઇ ગુનો નથી, પણ કેટલા વહેલા શોપિંગ કર્યું ?
સંતા - દુકાન ખૂલે તે પહેલાં.

વેબદુનિયા પર વાંચો