ગુજરાતી જોક્સ - લગ્નમાં અડચણ

શનિવાર, 20 મે 2017 (16:43 IST)
સવિતા (બહેનપણીને) - સુનીલ સાથે હુ લગ્ન નથી કરી શકતી 
બહેનપણી - કેમ ... શુ એનુ કોઈ બીજી છોકરી સાથે ચક્કર બક્કર છે  શુ ?
સવિતા - નહી... તેને આજે મને અનિલ સાથે પ્રેમ કરતા જોઈ લીધી !!! 

વેબદુનિયા પર વાંચો