ગુજરાતી જોક્સ - ડેંગૂ

સોમવાર, 17 જુલાઈ 2017 (15:36 IST)
પત્ની - (પિયરથી ફોન પર) - તમારુ ધ્યાન રાખજો.. સાંભળ્યુ  છે ડેંગૂ ખૂબ ફેલાય રહ્યો છે... 
પતિ (માથુ પકડીને) મારુ લોહી તો તૂ પી ગયો હતો.. મચ્છર શુ લોહી દાન કરવા આવશે ?
 

વેબદુનિયા પર વાંચો