ગુજરાતી જોક્સ - પત્નીનો પ્રેમ

ગુરુવાર, 11 મે 2017 (15:31 IST)
પતિ - હુ તને પ્રેમ કરુ છુ. 
પત્ની - હુ પણ તને ખૂબ પ્રેમ કરુ છુ. સાચુ કહુ તો હુ તને એટલો પ્રેમ કરુ છુ કે તમારા માટે આખી દુનિયા સાથે લડી શકુ છુ. 
પતિ - પણ તુ મોટાભાગે મારી સાથે જ લડતી રહે છે.... 
પત્ની - કારણ કે તમે જ તો મારી દુનિયા છો... 

વેબદુનિયા પર વાંચો