ગુજરાતી જોક્સ - હનીમૂન

મંગળવાર, 16 મે 2017 (13:57 IST)
નવવિવાહિત જોડી જ્યારે હનીમૂન મનાવવા માટે હિલ સ્ટેશનની એક હોટલમાં પહોંચ્યા તો મેનેજરે વરરાજાને જોઈને જ તેનુ નામ રજિસ્ટરમાં લખી લીધુ. 
 
વધુ(દુલ્હન) એ ખુશ થઈને મેનેજરને પૂછ્યુ - શુ મારા પતિ એટલા જાણીતા છે કે તમારે તેમનુ નામ સરનામુ પૂછવાની જરૂર જ ન પડી ?
 
મેનેજર - વાત એમ છે કે દેવીજી... તમારા પતિ અમારી હોટલમાં દર વર્ષે હનીમૂન મનાવે છે. 

વેબદુનિયા પર વાંચો