Gujarati Jokes - ખાવી જ છે ને પરણવુ થોડુ છે

બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (10:39 IST)
રમેશ એક વાર ચિકન ખરીદવા દુકાને ગયો. તેણે મરઘીનો ભાવ પૂછ્યો
દુકાનદાર - આ છે 60 રૂપિયાની.. આ 50 રૂપિયાની... અને આ છે 10.. રૂપિયાની 
રમેશ - આ 10 રૂપિયાની ... આટલી સસ્તી કેમ ?
દુકાનદાર - સર.. એને એડ્સ છે 
રમેશ - આપી દે.. ખાવી જ છે ને .. પરણવું થોડી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર