સાસુએ નવી-નવેલી વહુને ઘરની વ્યવસ્થા સમજાવતા કહ્યુ... જુઓ હુ ઘરની ગૃહમંત્રી છુ. પણ સાથે જ નાણાકીય મંત્રલાય પણ સાચવુ છુ. તારા સસરા વિદેશમંત્રી છે. મારો પુત્ર અને તારો વર પુરવઠા મંત્રી છે અને મારી પુત્રી અને તારી નણંદ યોજના મંત્રી છે હવે તુ જ બતાવ તને કયો વિભાગ સાચવવો ગમશે.. ?