ગુજરાતી જોક્સ - દાગ અચ્છે હૈ

સોમવાર, 15 મે 2017 (15:38 IST)
એક યુવતીએ એક ક્યૂટ બાળકને જોઈને તેના ગાલ પર કિસ કરી દીધુ. 
યુવતી - ઓહ સોરી બેબી... તારા ગાલ પર તો લિપસ્ટિક લાગી ગઈ. 
બાળક - ઈટ્સ ઓકે .. કંઈક સારુ કરવાથી જો દાગ લાગે તો  દાગ અચ્છે હૈ.. 

વેબદુનિયા પર વાંચો