ગુજરાતી જોક્સ - પિતાનુ નામ

ગુરુવાર, 11 મે 2017 (12:58 IST)
ટીચર - તારા પિતાજીનું નામ અંગ્રેજીમાં લખ
 
વિદ્યાર્થીએ લખ્યુ - beautiful red underwear 
 
ટીચર - આ શુ બકવાસ છે... 
 
ચાલ હવે હિન્દીમાં લખ તારા પિતાનું નામ 
 
વિદ્યાર્થીએ લખ્યુ - સુંદર લાલ ચડ્ડા
 

વેબદુનિયા પર વાંચો