Jokes - ગર્લફ્રેંડનું ફેસબુક સ્ટેટસ

શનિવાર, 29 એપ્રિલ 2017 (13:12 IST)
ગોલૂની ગર્લફ્રેંડે ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યુ - ધીરે ધીરે સે મેરી જીંદગી મે આના... 
... 
 
... 
 
...
 
ગોલૂએ કમેંટ કર્યુ... હું તો ધીરે ધીરે જ આવી રહ્યો હતો.. તારા મોહલ્લાવાળાઓએ ચોર સમજીને ધોઈ નાખ્યો.. 

વેબદુનિયા પર વાંચો