ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ

રવિવાર, 10 સપ્ટેમ્બર 2017 (16:30 IST)
પતિ 15 દિવસ માટે બેંગકોક ગયો 
પત્નીએ મેસેજ કર્યો - તમે જે વસ્તુ ત્યા ખરીદી શકો છો ... હુ એ વસ્તુ અહી દાનમાં આપી શકુ છુ.. 
પતિ એ જ રાતની ફ્લાઈટમાં ઘરે પરત ફર્યો 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર