ગુજરાતી જોક્સ-ભયંકર જોક joke

સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (13:35 IST)
ગુજરાતી જોક્સ-ભયંકર જોક joke 
 
માખી અને મચ્છરના લગ્ન થયા 
બીજા દિવસે માખી ખૂબ જ રડી 
માખીની બેનપણી આવીને પૂછ્યું  શું થયું 
માખી બોલી મેં રાત્રે ગુડનાઈટ ચાલૂ 
કરી દીધું અને તારા જીજાજી મરી ગયા. 

વેબદુનિયા પર વાંચો