ગુજરાતી જોક્સ - લગ્ન પછી

ગુરુવાર, 9 માર્ચ 2017 (15:56 IST)
લગ્ન પહેલા પુરૂષ શેર હોય છે  
 
અને લગ્ન પછી 
 
અરે લગ્ન પછી શું ....લગ્ન પછી પણ એ શેર જ રહેશે 
 
હા 
 
લગ્ન પછી પણ એ શેર રહેશે 
 
પણ તેના પર દુર્ગા સવારી કરશે. 
 

વેબદુનિયા પર વાંચો