હાથી અને ઉંદર

એક હાથીએ જીંદગીમાં પહેલીવાર ઉંદર જોયો,
હાથી - તુ કોણ છે ?
ઉંદર - હું ઉંદર છુ
હાથી - તારી ઉંમર કેટલી ?
ઉંદર - એક વર્ષ
હાથી - મારી પણ એક વર્ષ છે તો પછી તુ આટલો નાનો કેમ ?
ઉંદર - હું થોડા દિવસોથી બીમાર છુ.

વેબદુનિયા પર વાંચો