સુંદર ડિઝાઈન

ગ્રાહક - વેટર સાંભળો ! આ ટામેટાનુ સૂપ તો ખૂબ જ વધુ પાતળુ છે.
વેટર - જી સર... અમારા માલિકે કહ્યુ છે કે સૂપ પાતળુ જ રાખો, જેથી ગ્રાહક સૂપના વાસણની સુંદર ડિઝાઈન પણ જોઈ શકે.

વેબદુનિયા પર વાંચો