વિશ્વાસ

મિસેસ ઝુમરું - ડૉ. મારું ચેકઅપ કરતાં પહેલા બહાર ઉભેલી નર્સને અંદર બોલાવી લો.
ડૉ.-કેમ, તમને મારી પર ભરોસો નથી.
મિસેસ ઝુમરું - તમારી પર તો છે પણ બહાર ઉભેલી તમારા નર્સની આસપાસ ફરતા મારા પતિ પર ભરોસો નથી.

વેબદુનિયા પર વાંચો