યોગ્યતા

એક દિવસ મગન નોકરી માટે ઈંટરવ્યુ આપવા ગયો.
મેનેજર (ઈંટરવ્યુના સમયે) તમારી સૌથી મોટી યોગ્યતા કંઈ છે ?
મગન - મારી પત્ની.
મેનેજર - ગુડ. અને સૌથી મોટી નબળાઈ ?
મગન - બીજાની પત્ની.

વેબદુનિયા પર વાંચો