ભવિષ્ય

જ્યોતિષ - 45 વર્ષની વય સુધી તમારી પાસે પૈસો નહી આવે, અને તમે દુ:ખી રહેશો.
રમેશ - પંડિતજી ત્યારપછી ?
જ્યોતિષ - ત્યારબાદ તમને જરૂર જ નહી પડે.

વેબદુનિયા પર વાંચો