પ્રેમી

એક વાર પ્રેમિકાના પિતાએ પ્રેમીને કહ્યુ - હુ નથી ઈચ્છતો કે કોઈ મારી છોકરી આખી જીંદગી એક ગધેડા સાથે વિતાવે.
પ્રેમી - હું પણ નથી ઈચ્છતો, તેથી જ તો તેનો હાથ માંગી રહ્યો છુ.

વેબદુનિયા પર વાંચો