જોક્સ- કાઠિયાવાડી જોક્સ

ગુરુવાર, 14 એપ્રિલ 2016 (14:12 IST)
જોક્સ- કાઠિયાવાડી જોક્સ 
 
અમેરિકામાં ઈંટરવ્યુ
 
મેનેજર- વેયર આર યૂ ફોર્મ 
 
છોકરો- સર , ઈંડિયા
 
મેનેજર- અરે વાહ , ઈંડિયામાં ક્યાંથી છો 
 
છોકરો- ગુજરાતથી 
 
મેનેજર શું વાત છે .. ગુજરાતમાં ક્યાંથી છો 
 
છોકરો- અમરેલી થી 
 
મેનેજર- ઈની  માને ! કાઠિયાવાડી છો ? 
 
છોકરો-  સાહેબ તમે પણ કાઠિયાવાડી છો. 
 
મેનેજર- હા હા .. તો કાલથી આવી જા નોકરી પર 
 
છોકરો- સાહેબ મારો બાયોડેટા તો જોઈ લો. 
 
મેનેજર- કઈ નથી જોવો બાયોડેટા 
 
કાઠીયાવાડીને બધુ કમાવડતું જ હોય ....
 
લાવ માવો કાઢ !!!! 

વેબદુનિયા પર વાંચો