ગુજરાતી ફની જોક્સ

શુક્રવાર, 3 જૂન 2016 (12:41 IST)
એક પોલીસવાળો પોતાના પુત્રને - તારુ રિઝલ્ટ સારુ નથી આવ્યુ ? આજથી તારુ રમવુ અને ટીવી જોવુ બંધ.. 
પુત્ર - આ 100 રૂપિયા પકડો અને આ વાતને અહી જ દબાવી દો... 

વેબદુનિયા પર વાંચો