ગુજરાતી જોક્સ - girfriend- bhikhari

સોમવાર, 13 જુલાઈ 2015 (15:28 IST)
એક ભિખારી સાહેબ 20 રૂપિયા આપો ચા પીવાની છે 
 
પણ ચા તો 10 રૂપિયાની આવે છે
 
અરે સાહેબ ગર્લફ્રેંડ પણ છે સાથે 
 
અરે ભિખારી થઈને પણ ગર્લફ્રેંડ રાખે છે 
 
 
નહી સાહેબ ગર્લફ્રેંડે ભિખારી બનાવી દીધો છે.... 
 

વેબદુનિયા પર વાંચો