ગુજરાતી જોક્સ - સોનૂ-મોનૂ

સોનૂના ઓફિસના વોશરૂમનો અરીસો ઘસાઈને મેલો થઈ ગયો હતો. સોનૂ બોસે મોનૂ ને કહ્યુ - જા ભાઈ બજારમાંથી જરા એવો અરીસો લઈ આવ જેમા મારો ચહેરો હું સ્પષ્ટ દેખાય.
મોનૂ  - મોડી સાંજે આવ્યો અને બોલ્યો.. સોરી બોસ.. હું આખુ બજાર ફર્યો પણ બધા જ અરીસામાં મને મારો જ ચહેરો સ્પષ્ટ દેખાતો હતો.

વેબદુનિયા પર વાંચો