ગુજરાતી જોક્સ- સાસ-જમાઈ

ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (13:54 IST)
એક વાર સાસુએ વિચાર્યા ને હાલો આપણા ત્રણે જમાઈની પરીક્ષા લઈએ 
 
સાસું એક વાત તળાવમાં કૂદ મારી 
 
જમાઈ એને બચાવી લીધા 
 
સાસુએ એને ઈનામમાં કાર આપી 
 
સાસુએ પછી કૂદ મારી 
 
બીજા જમાઈ એને બચાવી લીધા 
 
સાસુએ એને ઈનામમાં મોટર સાઈકિલ આપી 
 
સાસુએ ત્રીજી વાર કૂદ મારી 
 
પણ ત્રીજા જમાઈએ એને નહી બચાવ્યા વિચાર્યુ કે હવે તો 
 
ઈનામમાં સાઈકિલ જ મળશે 
 
પણ એને મર્સડીજ મળી કેવી રીતે ? 
 
સસુરાએ એને આપી!! 
 
 

વેબદુનિયા પર વાંચો