ગુજરાતી જોક્સ- સરદાર જોકસ

ગુરુવાર, 26 માર્ચ 2015 (16:49 IST)
સંતાનો દીકરા સંતાથી - પાપા જો તમને રોડ ઉપર 500 ની અને 100ની નોટ 
 
પડેલી મળે તો તમે કઈ ઉપાડશો 
 
સંતા- સીધી વાત છે 500 ની 
 
દીકરો- એ... જ તો !! એટલે જ તમારા પર જોક્સ બને છે
 
અરે બન્ને ઉપાડી લો ન કોઈને ના થોડી પાડી છે. 

વેબદુનિયા પર વાંચો