ગુજરાતી જોક્સ - સપના

શનિવાર, 16 જાન્યુઆરી 2016 (14:18 IST)

સરદારને સપનામાં એક છોકરીએ ચપ્પલ માર્યું.

બે દિવસ સુધી સરદાર પોતાની બેંકમાં ના ગયો.
 

કેમકે બેન્કમાં લખ્યું હતું કે…
 

“હમ આપકે સપનો કો હકીકત મે બદલ દેતે હૈ”.

વેબદુનિયા પર વાંચો