ગુજરાતી જોક્સ - સંતા બંતા

P.R
સંતા એક રેસ્ટોરંટમાં નાસ્તો કરવા ગયો. વેઈટર નાસ્તો લાવતા પહેલા ખાલી ડીશો મુકી ગયો એમાંની એક પ્લેટમાં ટીશ્યૂ પેપર હતો.
સંતાને થયુ - ખબર નહી આ કંઈ ખાવાની વસ્તુ છે.
સંતા ટીશ્યૂ પેપર ખાવા જ જતો હતો એટલામાં પાછળ બેસેલો બંતા બોલ્યો - ના ખાઈશ લા.. બહુ ફીકુ છે...

વેબદુનિયા પર વાંચો