ગુજરાતી જોક્સ- ડોલૂ-મોલૂ

સોમવાર, 9 નવેમ્બર 2015 (13:18 IST)
ડોલૂ - શું થયું મોલૂ 
 
મોલૂ - અરે મારી પત્ની મારાથી એક ચુંબનના 10 રૂપિયા લે છે 
 
ડોલૂ - અરે એ બાબતે તમે તો લકી છો જી 
 
બીજાથી તો એ 50 રૂપિયા લે છે 

વેબદુનિયા પર વાંચો